Ad Code

નવપદ ની સ્તુતિઓ - नवपद की स्तुति - Navpad Stuti Gujarati Hindi Lyrics

Navpad Stuti Gujarati Hindi Lyrics

નવપદ ની સ્તુતિઓ - नवपद की स्तुति - Navpad Stuti Gujarati Hindi Lyrics


Navpad Stuti Gujarati Lyrics

શ્રી અરિહંત પદ ની સ્તુતિ

ના રોગ ના પ્રસ્વેદ ના, મલ કોઈ તુજ તનને નડે,
તુજ રૂપની આ જગતમાં, કોઈ ના ઉપમા ન જડ઼ે,
સૌંન્દર્ય મધમધતું તને, આ જન્મ થી પ્રભુ! સાંપડે
અરિહંત! અતિશયવંત! તુજને, નિરખતાં નયણા ઠર્યા

શ્રી સિદ્ધ પદ ની સ્તુતિ

વર્ણન તમારા સુખ તનુ મેં, સામ્ભલયૂં ચે જ્યાર થી,
શિવ પામવા મન ખૂબ, લાલયિત બન્યુ ચે ત્યારથી!
સંસારનાં ભૌતિક સુખોમાં,રસ હવે બિલ્કુલ નથી !
હે સિદ્ધ ભગવંતો! તમારાં સિદ્ધિ સુખ આપો મને!

શ્રી આચાર્ય પદ ની સ્તુતિ

શ્રી ગૌતમાદિ ગણધરો, હરિભદ્ર સુરીશ્વર અને,
શ્રી હેમચંદ્ર સુરીન્દ્રને, શ્રી અભયદેવસુરીન્દ્રને,
પ્રણમું અને પ્રાર્થ: તમારા શરણ માં રાખો મને!
આચાર્ય ભગવંતો! તમારા શરણ માં રાખો મને!

શ્રી ઉપાધ્યાય પદ ની સ્તુતિ

સંવેગ ને વૈરાગ્યરસનાં અમૃતઝરણ વહાવતી,
સુવિશાલ સાધૂસમુહ ને, શુભભાવમાં ઝીલાવતી,
ઝકઝોડ ગંગોત્રી સમી, ઝડ઼કે તુમારી પરિણીતિ,!
વંદન ઉપાધ્યાયો! તમારા ચરણમાં અગણિત હો!

શ્રી સાધુ પદ ની સ્તુતિ

ના એક પણ જંતુ મરે, યે વી અજબ અપ્રમત્તતા!
અનુકૂલતા પ્રતિકૂલતા, ચે સર્વ સ્થિતીમાં સ્વચ્છતા!
ના હર્ષ કે ના શોક મનમાં, સર્વદા મધ્યસ્થતા!
હે સાધુ ભગવંતો! તમ્હારી સાધના ને નમન હો!

શ્રી દર્શનપદ ની સ્તુતિ

જેના પ્રભાવે જીવનમાંથી, પાપ દૂરે થાય છે,
જેના પ્રભાવે કર્મબંધન, અલ્પતમ થાઈ જાયે છે,
જેના પ્રભાવી પરમશાંતિ, જીવનમાં છલકાય છે,
તે એક સમ્યગ્ દર્શનમ્, મલજો મને જનમો જનમ.

શ્રી જ્ઞાન પદ ની સ્તુતિ

જિનવર થયા સર્વજ્ઞ, ગણધર દેવ પૂછે છે હવે,
ભગવન! કહો ને તત્વ શું છે? ત્રિપદી પ્રભુ પાઠવે!
ને ગણધરો ન હૃદયગિરી થી, જ્ઞાન ની ગંગા વહે,
જિન કથિત સમ્યગ્જ્ઞાનને, મુજ વંદના, મુજ વંદના.

શ્રી ચારિત્ર પદ ની સ્તુતિ

વિશ્વે અનંતા કાલથી,ચારિત્રનો છે પંથડો !
આ પંથ પર ચાલ્યા અનંતા, જિનવરો ને ગણધરો !
આત્મા અનંતા શિવ વર્યા, ચારિત્રનો લઈ આશરો !
ચારિત્રમાં મુજ મન વસો, ચારિત્રમાં મુજ તન વસો.

Navpad Stuti in Hindi Lyrics


श्री अरिहंत पद की स्तुति

ना रोग ना प्रस्वेद ना, मल कोई तुज तनने नडे,
तुज रूपनी आ जगतमां, कोई ना उपमा न जड़े,
सौंन्दर्य मधमधतुं तने, आ जन्म थी प्रभु! सांपडे
अरिहंत! अतिशयवंत! तुजने, निरखतां नयणा ठर्या

श्री सिद्ध पद की स्तुति

वर्णन तमारा सुख तनु में, साम्भलयूं चे ज्यार थी,
शिव पामवा मन खूब, लालयित बन्यु चे त्यारथी!
संसारनां भौतिक सुखोमां, रस हवे बिल्कुल नथी !
हे सिद्ध भगवंतो! तमारां सिद्धि सुख आपो मने!

श्री आचार्य पद की स्तुति

श्री गौतमादि गणधरो, हरिभद्र सुरीश्वर अने,
श्री हेमचंद्र सुरीन्द्रने, श्री अभयदेवसुरीन्द्रने,
प्रणमुं अने प्रार्थ:, तमारा शरण मां राखो मने!
आचार्य भगवंतो! तमारा शरण मां राखो मने!

श्री उपाध्याय पद की स्तुति

संवेग ने वैराग्यरसनां, अमृतझरण वहावती,
सुविशाल साधूसमुह ने, शुभभावमां झीलावती,
झकझोड गंगोत्री समी, झड़के तुमारी परिणीति,!
वंदन उपाध्यायो!, तमारा चरणमां अगणित हो!

श्री साधु पद की स्तुति

ना एक पण जंतु मरे, ये वी अजब अप्रमत्तता!
अनुकूलता प्रतिकूलता, चे सर्व स्थितीमां स्वच्छता!
ना हर्ष के ना शोक मनमां, सर्वदा मध्यस्थता!
हे साधु भगवंतो! तम्हारी साधना ने नमन हो!

श्री दर्शनपद की स्तुति

जेना प्रभावे जीवनमांथी, पाप दूरे थाय छे,
जेना प्रभावे कर्मबंधन, अल्पतम थाई जाये छे,
जेना प्रभावी परमशांति, जीवनमां छलकाय छे,
ते एक सम्यग् दर्शनम्, मलजो मने जनमो जनम.

श्री ज्ञान पद की स्तुति

जिनवर थया सर्वज्ञ, गणधर देव पूछे छे हवे,
भगवन! कहो ने तत्व शुं छे? त्रिपदी प्रभु पाठवे!
ने गणधरो न हृदयगिरी थी ज्ञान नी गंगा वहे,
जिन कथित सम्यग्ज्ञानने मुज वंदना, मुज वंदना.

श्री चारित्र पद की स्तुति

विश्वे अनंता कालथी, चारित्रनो छे पंथडो !
आ पंथ पर चाल्या अनंता, जिनवरो ने गणधरो !
आत्मा अनंता शिव वर्या, चारित्रनो लई आशरो !
चारित्रमां मुज मन वसो, चारित्रमां मुज तन वसो.

Post a Comment

0 Comments

Ad Code