Updhan Ma Mali Jase Maro Aatma Gujarati Lyrics
(રચના : મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજયજી મ.સા)
સૌની àªેગો પણ છે-જુદો મુજ આત્મા,
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
જિનવાણી ને સુણતા સુણતા દૂર થશે અજ્ઞાન,
ગુરુ જયન્ત ની જન્મ àªૂમિમાં પામશું આતમજ્ઞાન
પ્રમાદàªાવથી… દૂર રહી ને,
ઉપયોગમાંહે ચિત્ત ધરીને…
અધિકાર સૂત્ર નો પામશે મારો આત્મા,
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
શોàªી રહ્યા જે મધુકર વીર છે,
નિત્યસેન સુરીજી ધીર ગંàªીર છે…
અનુàªàªµાશે-નિપુણતાથી મારો આત્મા
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
0 Comments