Neminath Ni Abhishek Dhara Vishva Gujarati Lyrics
(ગિરનારી નેમિનાથ દાદા – અàªિષેક સ્તુતિ)
ગિરનાર પર પ્રàªુ નેમ ના, અàªિષેકનો પાવન સમય
પ્રàªુ નેમિનાથ જિનાલયે, વાતાવરણ શુઠàªાવમય
તે પરમ પાવન દ્રષ્ય મારા, નેત્ર ને નિર્મલ કરો
નેમિનાથની અàªિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૧)
શ્યામલ પ્રàªુના મસ્તકે, નિરખુ હુ ક્ષીરધારા ધવલ
રોમાંચ અનુપમ અનુàªàªµુ, ગદ-ગદ હૃદય લોચન સજલ
પ્રત્યેક આત્મપ્રદેશે નેમિ, પ્રિતને નિશ્ચલ કરો
નેમિનાથની અàªિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૨)
અàªિષેકના સુપ્રàªાવથી, વિધ્નો તણો થાઓ વિલય
સર્વત્ર આ સંસારમા, શાસન તણો થાઓ વિજય
સુખ શાંતિ પામે જીવ સહુ, કરુણા સુવાસિત દિલ કરો
નેમિનાથની અàªિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (à«©)
અàªિષેકના સુપ્રàªાવથી, àªાવતાપનુ થાજો શમન
ઉર કેરી ઉખર àªૂમિપર, સમ્યક્ત્વનું થાઓ વપન
મિથ્યાત્વ મોહ કુવાસના, કુમતિ તણોં સવિ મલ હરો
નેમિનાથની અàªિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૪)
અàªિષેકના સુપ્રàªાવથી, ગિરનાર નો જય વિશ્વમા
મહિમા મહા ગિરિરાજ નો, વ્યાપી રહો આ વિશ્વમા
આ તીર્થ ના આલંબને, àªàªµિ જીવ શિવ મંજિલ વરો
નેમિનાથની અàªિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (à««)
0 Comments